GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) નીચેમાંથી કયા એન્ટી-ન્યૂટ્રીશનલ ફેક્ટર છે ? વિટામિન A (Vitamin - A) પ્રોટીન (Protein) ચરબી ફાયટેટ (Phytate) વિટામિન A (Vitamin - A) પ્રોટીન (Protein) ચરબી ફાયટેટ (Phytate) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) નીચે આપેલા મૂળાક્ષરો અને આંકડાની જોડના આધારે વિકલ્પમાં આપેલ કયા આંકડાઓમાંથી અર્થપૂર્ણ શબ્દ બનશે ?P N O A C L M I 1 2 3 4 5 6 7 8 4, 7, 5, 2, 6, 8, 1, 3 7, 1, 8, 5, 6, 2, 4, 3 5, 3, 7, 1, 6, 4, 8, 2 2, 7, 8, 6, 4, 3, 1, 5 4, 7, 5, 2, 6, 8, 1, 3 7, 1, 8, 5, 6, 2, 4, 3 5, 3, 7, 1, 6, 4, 8, 2 2, 7, 8, 6, 4, 3, 1, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ hero of this story reveals ___ universal-truth. A, an The, a A, a The, an A, an The, a A, a The, an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) દર મહિનાની કઈ તારીખે ચલાવવામાં આવે છે ? દર મહિનાની સાતમી તારીખે દર મહિનાની નવમી તારીખે દર મહિનાની પહેલી તારીખે દર મહિનાની છેલ્લી તારીખે દર મહિનાની સાતમી તારીખે દર મહિનાની નવમી તારીખે દર મહિનાની પહેલી તારીખે દર મહિનાની છેલ્લી તારીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ગોવા, દીવ, દમણ પોર્ટુગીઝ સત્તાવાળાઓને હસ્તક હતાં. "ઓપરેશન વિજય" દ્વારા તેમને ક્યારે ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા ? 12 માર્ચ, 1962 8 ડિસેમ્બર, 1961 15 ઓગસ્ટ, 1948 આપેલ પૈકી એક પણ નહીં 12 માર્ચ, 1962 8 ડિસેમ્બર, 1961 15 ઓગસ્ટ, 1948 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Had I been you, I ___ there. have gone will go would not have gone would go have gone will go would not have gone would go ANSWER DOWNLOAD GUJARATI MCQ APP