GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે પરાવલંબન પરાવૃત્તિ પરાહત પરાવર્તી પરાવલંબન પરાવૃત્તિ પરાહત પરાવર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ધી નેશનલ રૂરલ યુટિલિટીઝ કો-ઓપરેટિવ ફિનાન્સ કોર્પોરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ? ડ્યુલ્લેસ, વર્જીનીયા, યુનાઈટેડ સ્ટેટસ મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા રોશડેલ, બ્રિટન ન્યુ દિલ્હી, ભારત ડ્યુલ્લેસ, વર્જીનીયા, યુનાઈટેડ સ્ટેટસ મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા રોશડેલ, બ્રિટન ન્યુ દિલ્હી, ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીની આર્થિક સધ્ધરતા વધારવા દર વર્ષે નફામાંથી ફરજિયાત શું કાઢવામાં આવે છે ? શેર ભંડોળ રિઝર્વ ફંડ ઘસારા ફંડ ડિવીડન્ડ શેર ભંડોળ રિઝર્વ ફંડ ઘસારા ફંડ ડિવીડન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) l am suffering ___ fever, the treatment is ___. for, on from, on form, in by, on for, on from, on form, in by, on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 80 ટકાના 90 ટકાના 10 ટકા કેટલા થાય ? 72 ટકા 0.72 ટકા 7.2 ટકા .072 ટકા 72 ટકા 0.72 ટકા 7.2 ટકા .072 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ડૂક મારવી' એ કઈ રમતનું કૌશલ્ય છે ? દોડ ખો-ખો કબડ્ડી બાસ્કેટ બૉલ દોડ ખો-ખો કબડ્ડી બાસ્કેટ બૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP