GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
195માં રચાયેલ ગ્રામધિરાણ તપાસ સમિતિ કયા નામથી પ્રચલિત છે ?

હેગડે કમિટિ
આત્મારામ પટેલ કમિટિ
વૈકુંઠ મહેતા કમિટિ
ગોરવાલા કમિટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
એક ફોટામાં દેખાતા પુરુષને બતાવીને અંજલી કહે છે કે તે મારી બહેનના ભાઈ ના પિતાનો એક માત્ર દીકરો છે, તો તે પુરુષ અંજલીનો શું થાય ?

(કઝીન) પિત્રાઈ ભાઈ
પિતા
ભાઈ
મામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP