GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) લંડન સ્થિત તુસાદ મ્યુઝિયમમાં નીચેના પૈકી કોની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ? રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અરુણ જેટલી વિરાટ કોહલી રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અરુણ જેટલી વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? પાંચ એક ત્રણ સાત પાંચ એક ત્રણ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'વિપિન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? બગીચો જંગલ રાત્રિ ચંદ્ર બગીચો જંગલ રાત્રિ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) The teacher said, 'Learn to admit your mistakes ___ others exaggerate them.' after where before while after where before while ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? જર્મન પોર્ટુગિઝ ફ્રેન્ચ અંગ્રેજ જર્મન પોર્ટુગિઝ ફ્રેન્ચ અંગ્રેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ? ગ્રામ સેવક જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામપંચાયત ગ્રામ સેવક જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામપંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP