બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે ?

સરીસૃપ
નુપૂરક
ઊભયજીવી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિપિડ ક્યા બંધની હાજરીનો સૂચક છે ?

ફોસ્ફોડાય એસ્ટર બંધ
એસ્ટર બંધ
હાઈડ્રોજન બંધ
ગ્લાયકોસિડીક બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હિમોગ્લોબીન એ કયા પ્રકારનું પ્રોટીન છે ?

ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન
તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જળોમાં શ્વસનરંજક હિમોગ્લોબીન ક્યાં આવેલું હોય છે ?

શ્વેતકણ
ત્રાકકણ
રુધિરરસ
રક્તકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં કોનો સમાવેશ થાય છે ?

હેલોફિલ્સ
ફર્મિક્યુટ્સ
સાઈનો બૅક્ટેરિયા
સ્પાયરોકીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP