બાયોલોજી (Biology) કયા પ્રાણીઓમાં રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે ? પેરીપેટસ વંદો અળસિયું કાનખજૂરો પેરીપેટસ વંદો અળસિયું કાનખજૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફયુમિગેશન પદ્ધતિ કોની સામે રક્ષણ પૂરું પાડતી પ્રક્રિયા છે ? ફુગ, કીટક, ભેજ ફૂગ, લીલ, ભેજ લીલ, કીટક, ભેજ લીલ, ફૂગ, સુકારો ફુગ, કીટક, ભેજ ફૂગ, લીલ, ભેજ લીલ, કીટક, ભેજ લીલ, ફૂગ, સુકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ત્રિગર્ભર્તરીય અને દેહકોષ્ઠનો અભાવ હોય તેવો સમુદાય કયો છે ? પૃથુકૃમિ સંધિપાદ મૃદુકાય નુપૂરક પૃથુકૃમિ સંધિપાદ મૃદુકાય નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાકમાં વધુ માત્રામાં પ્રોટીન અને ખનીજ તત્ત્વો ઉત્પન્ન કરવા માટેની પદ્ધતિ ? બાયોફોર્ટિફિકેશન સૂક્ષ્મ સંવર્ધન જૈવવિશાલન દૈહિક સંકરણ બાયોફોર્ટિફિકેશન સૂક્ષ્મ સંવર્ધન જૈવવિશાલન દૈહિક સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકાયની બે નળાકાર રચનાઓ એકબીજાને કાટખૂણે ગોઠવાય ત્યારે તેને શું કહે છે ? તારાકેન્દ્ર ગોલ્ગીપ્રસાધન લાઇસોઝોમ તારાવર્તુળ તારાકેન્દ્ર ગોલ્ગીપ્રસાધન લાઇસોઝોમ તારાવર્તુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ્યશ્લેષ્મ કોની વચ્ચે આવેલું હોય છે ? બાહ્યસ્તર અને અંતઃસ્તર મધ્યસ્તર અને અંતઃસ્તર બાહ્યસ્તર અને મધ્યસ્તર મધ્યસ્તરની તરત જ નીચે બાહ્યસ્તર અને અંતઃસ્તર મધ્યસ્તર અને અંતઃસ્તર બાહ્યસ્તર અને મધ્યસ્તર મધ્યસ્તરની તરત જ નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP