GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
મલેરીયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ?

ક્લોરોક્વીન
ડીસ્પ્રીન
કોટ્રીમોક્ષાઝોલ
ક્લોરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કિશોરીઓને લોહતત્ત્વતી ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ?

બુધવાર
ગુરૂવાર
સોમવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP