GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. હતી વાદળી તેણે ચડ્ડી હતી વાદળી તેણે ચડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાનાર્થી શબ્દ લખો : રિપુ રાક્ષસ સીધું અરિ મિત્ર રાક્ષસ સીધું અરિ મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સંધિ લખો : ઉચ્ચાલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? મહિનાના ચોથા શુક્રવારે દર મંગળવારે દર શનિવારે મહિનાના બીજા મંગળવારે મહિનાના ચોથા શુક્રવારે દર મંગળવારે દર શનિવારે મહિનાના બીજા મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ___ union government rushed teams to ___ affected areas. An, an The, the A, an An, the An, an The, the A, an An, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી ક્યો મોગલ બાદશાહ નિરક્ષર હતો ? હુમાયુ શાહજહાં અકબર બાબર હુમાયુ શાહજહાં અકબર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP