GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે ? CSO NSS SEBI CII CSO NSS SEBI CII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સરકાર હારા ચાલતા કાર્યકમમાં વિટામિન 'એ' બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિનાઓમાં આપવામાં આવે છે ? માર્ચ અને સપ્ટેમ્બર જાન્યુઆરી અને જૂન એપ્રિલ અને મે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માર્ચ અને સપ્ટેમ્બર જાન્યુઆરી અને જૂન એપ્રિલ અને મે ફેબ્રુઆરી અને ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ફકત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું.દૂધ પૂરતું છે ? 6 વખત 4 વખત 5 વખત 3 વખત 6 વખત 4 વખત 5 વખત 3 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નખ શેના બનેલા હોય છે ? આયર્ન હિમોગ્લોબીન પ્રોટીન કેરોટીન આયર્ન હિમોગ્લોબીન પ્રોટીન કેરોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) વાયુ મંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે ? ટ્રોપોસ્ફિયર મેસોસ્ફિયર આયનોસ્ફિયર સ્ટ્રેટોસ્ફિયર ટ્રોપોસ્ફિયર મેસોસ્ફિયર આયનોસ્ફિયર સ્ટ્રેટોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નવું બૅન્કરૃપ્ટસી બિલ (Bankruptcy Bill) લોકસભાએ ક્યારે પસાર કર્યું ? 5 મે, 2016 7 મે, 2016 6 મે, 2016 2 મે, 2016 5 મે, 2016 7 મે, 2016 6 મે, 2016 2 મે, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP