GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ?

જામનગર
અમદાવાદ
વડોદરા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરીયાત શાના પર નિર્ભર છે ?

વ્યક્તિનું કામ
આબોહવા
વ્યક્તિના વજન
વ્યક્તિની ઊંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP