GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેનામાંથી બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી ? જિજ્ઞાસાવૃત્તિ પુનરાવર્તન અંગૂઠો ચૂસવો અનુકરણ જિજ્ઞાસાવૃત્તિ પુનરાવર્તન અંગૂઠો ચૂસવો અનુકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ? આયોડિન પ્રોટીન વિટામિન -B1 લોહત્તત્વ આયોડિન પ્રોટીન વિટામિન -B1 લોહત્તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. મંદાક્રાન્તા અનુષ્ટુપ હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા અનુષ્ટુપ હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળ વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે ? જન્મથી 1 માસે 2 થી 3 માસે 1 થી 2 માસે 3 થી 6 માસે જન્મથી 1 માસે 2 થી 3 માસે 1 થી 2 માસે 3 થી 6 માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ? દર ત્રણ વર્ષે દર છ માસે દર ત્રણ માસે દર વર્ષે દર ત્રણ વર્ષે દર છ માસે દર ત્રણ માસે દર વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ? જન ધન યોજના પ્રકાશપુંજ યોજના જ્યોતિ યોજના ઉજાલા યોજના જન ધન યોજના પ્રકાશપુંજ યોજના જ્યોતિ યોજના ઉજાલા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP