GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો વાડને ટેટી - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. રક્ષક જ ભક્ષક બને. વાડ જ ચીભડાં ખાઈ જાય. વાડને ટેટી - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. રક્ષક જ ભક્ષક બને. વાડ જ ચીભડાં ખાઈ જાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે ? ફ્લેમિંગો સારસ મોર કીંગફીશર ફ્લેમિંગો સારસ મોર કીંગફીશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કયા વિટામિનને ફેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે ? વિટામિન - ડી વિટામિન - કે વિટામિન - એ વિટામિન - સી વિટામિન - ડી વિટામિન - કે વિટામિન - એ વિટામિન - સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કિશોરીઓને લોહતત્ત્વતી ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ? બુધવાર ગુરૂવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર સોમવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કવિ અખાનો મૂળ વ્યવસાય ક્યો હતો ? દરજી સુથાર લુહાર સોની દરજી સુથાર લુહાર સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકના જન્મના કેટલા સમયની અંદર કરેલું વજન જન્મ સમયનું વજન કહેવાય ? 24 કલાક 48 કલાક 36 કલાક 40 કલાક 24 કલાક 48 કલાક 36 કલાક 40 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP