GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી ધોઈને કાદવ કાઢવો.

કામમાં સફળતા મળવી
કોઠી સાક કરવી
નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી
ચોંટેલો કાદવ કાઢવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ?

ચેતન ચૌહાણ
ચેતેશ્વર પૂજારા
પાર્થિવ પટેલ
વિનુ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP