GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો :વહેંચી લેવો હા, જન જન મહી સ્નેહ નકરો ! શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'વિપિન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? બગીચો ચંદ્ર રાત્રિ જંગલ બગીચો ચંદ્ર રાત્રિ જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ખૂંદી તો પ્રથમી ખમે....’ લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. જમીન પહેલું પૃથ્વી ખોળો જમીન પહેલું પૃથ્વી ખોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'મોહીની અટ્ટમ'કયા રાજ્યનું નૃત્ય છે ? કર્ણાટક તામીલનાડુ કેરળ આંધ્રપ્રદેશ કર્ણાટક તામીલનાડુ કેરળ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Allow her ___ more books. to buy bought buys buy to buy bought buys buy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ? અલીખાન બલોચ શેહશાહ બલોચ મહમંદ બલોચ સરદાર બલોચ અલીખાન બલોચ શેહશાહ બલોચ મહમંદ બલોચ સરદાર બલોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP