GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “ઈફકો”નું આખું નામ શું છે ? ઈંડિયન ફારમર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મ્સ કો-ઓપરેટિવ ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપ. કંપની લિ ઈંડિયન ફારમર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મ્સ કો-ઓપરેટિવ ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપ. કંપની લિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) As soon as I sat under the tree, a branch ___. fallen is falling fell fall fallen is falling fell fall ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ? કેર ટેકર કસ્ટોડિયન સલાહકાર વહીવટદાર કેર ટેકર કસ્ટોડિયન સલાહકાર વહીવટદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ? ઠરાવો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. નિયમો પેટા નિયમો ઠરાવો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. નિયમો પેટા નિયમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Allow her ___ more books. to buy bought buy buys to buy bought buy buys ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? મહુડી શંખેશ્વર પાલીતાણા કાયાવરોહણ મહુડી શંખેશ્વર પાલીતાણા કાયાવરોહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP