• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
અમરકંટક માંથી કઈ નદી નીકળે છે ?

સાબરમતી
મહી
નર્મદા
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
અલિયાબેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે ?

સાબરમતી
નર્મદા
તાપી
મહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે ?

આપેલ માંથી એક પણ નહીં
તાપી
સાબરમતી
મહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
પાલનપુર નજીક આવેલી દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે ?

તાપી
બનાસ
મહી
વાત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ?

પીપોદરા
પાલણ
ઓખા
લીંગડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ?

શામળાજી
વલસાડ
પાટણ
અંબાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિશેષણ અને ક્રિયાવિશેષણ Talati Practice MCQ Part - 4 Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US