કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં પરમ ગંગા નામક સુપરકમ્પ્યૂટર સ્થાપિત કરાયું ? IIT ગાંધીનગર IIT ખડગપુર IIT કાનપુર IIT રુડકી IIT ગાંધીનગર IIT ખડગપુર IIT કાનપુર IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતમાં ક્યા સ્થળે ભગવાન બુદ્ધની શયનમુદ્રામાં સૌથી મોટી મૂર્તિ નિર્માણ પામી રહી છે ? તારંગા બોધગયા પાલિતાણા નાગપુર તારંગા બોધગયા પાલિતાણા નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્લોબલ રિસાયકિલંગ દિવસ ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 20 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 29 માર્ચ 20 માર્ચ 22 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે સ્કૂલ હેલ્થ કિલનિક્સનું ઉદ્ઘાટન કર્યું ? મહારાષ્ટ્ર કેરળ નવી દિલ્હી આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ નવી દિલ્હી આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વનો પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ (Wildlife Conservation Band) જારી કર્યો ? વર્લ્ડ બેંક FATF ADB IMF વર્લ્ડ બેંક FATF ADB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP