કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) દલિત બંધુ યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ? સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ જામનગર સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં ટયુલિપ ફેસ્ટિવલ શરૂ થયો ? દેહરાદૂન શ્રીનગર શિમલા ચંદીગઢ દેહરાદૂન શ્રીનગર શિમલા ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેના પ્રથમ ગતિ શક્તિ કોગોં ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? આસનસોલ ચંદીગઢ લખનૌ વડોદરા આસનસોલ ચંદીગઢ લખનૌ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે Women@Work (W@W) પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા ? અવનંતિક ચટ્ટોપાધ્યાય માધવી પુરી બુચ રેણુકા મુખરજી પ્રિયા શર્મા અવનંતિક ચટ્ટોપાધ્યાય માધવી પુરી બુચ રેણુકા મુખરજી પ્રિયા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP