કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કૌશલ્યા માતૃત્વ યોજના લોન્ચ કરી ? પશ્ચિમ બંગાળ ગોવા છત્તીસગઢ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ગોવા છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વૈશ્વિક વ્યાપારમાં રશિયાના ક્યા ઉત્પાદનનું યોગદાન સૌથી વધુ છે ? સ્ટીલ સંરક્ષણ સરંજામ રિફાઈન્ડ પેટ્રોલિયમ ક્રુડ પેટ્રોલિયમ સ્ટીલ સંરક્ષણ સરંજામ રિફાઈન્ડ પેટ્રોલિયમ ક્રુડ પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) UNEP એન્યુઅલ ફન્ટિયર રિપોર્ટ, 2022 અનુસાર ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરે બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષિત શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે ? હૈદરાબાદ મુરાદાબાદ બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ મુરાદાબાદ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે LICમાં કેટલા ટકા સુધીની FDIની મંજૂરી આપી ? 50% 10% 35% 20% 50% 10% 35% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યા દિવસે મહિલા ન્યાયધીશોનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવ્યો ? 19 માર્ચ 10 માર્ચ 11 માર્ચ 15 માર્ચ 19 માર્ચ 10 માર્ચ 11 માર્ચ 15 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય પાઈ (π) દિવસ ક્યારે મનાવાય છે ? 14 માર્ચ 13 માર્ચ 11 માર્ચ 12 માર્ચ 14 માર્ચ 13 માર્ચ 11 માર્ચ 12 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP