કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ભારતમાં ક્યા સ્થળે ભગવાન બુદ્ધની શયનમુદ્રામાં સૌથી મોટી મૂર્તિ નિર્માણ પામી રહી છે ?

નાગપુર
તારંગા
બોધગયા
પાલિતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ?

આંધ્ર પ્રદેશ
તેલંગાણા
તમિલનાડુ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP