GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીના કામકાજના સંચાલનનું નિયમન અને નિયંત્રણ કોણ કરે છે ?

રજિસ્ટ્રાર
સેક્રેટરી
પ્રમુખ
વ્યવસ્થાપક સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
એન.સી.યુ.આઈ.નું આખું નામ શું છે ?

નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા
નેશનલ કો-ઓપરેટિવ ઓફ યુનાઈટેડ ઇન્ડિયા
નેશનલ કાઉન્સિલ ઓફ અપલિકમેન્ટ ઓફ ઇન્ડિયા
નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડસ્ટ્રીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થવા છતાં નવિન વ્યવસ્થાપક સમિતિ ચૂંટાયેલ ન હોય તો કોની નિમણૂક કરવામાં આવે છે ?

સલાહકાર
વહીવટદાર
કસ્ટોડિયન
ફડચા અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
'પાણી બતાવવું' – રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ?

તાકાતનો પરચો બતાવવો
પાણીમાંની ગંદકી બતાવવી
હાથ બતાવવો
પાણી કેવું છે તે બતાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP