ભારતની ભૂગોળ (Geography of India) હિમાયત સાગર સરોવર અને દુર્ગમ ચેરુવુ તળાવ ક્યા રાજ્યમાં આવેલા છે ? મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયુ કુત્રિમ બારું (Harbour) નથી ? કોચીન મેંગ્લોર બેંગલુરુ કંડલા કોચીન મેંગ્લોર બેંગલુરુ કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે ? કાંપવાળી કાળી માટી એક પ્રકારની લાલ માટી રાતી માટી કાંપવાળી કાળી માટી એક પ્રકારની લાલ માટી રાતી માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ? ઉષ્ણકટિબંધીય પાનખર વિષુવવૃતીય (લીલા) સદાબહાર સવાના અને રણ વનસ્પતિ ઉષ્ણકટિબંધીય વરસાદી વન ઉષ્ણકટિબંધીય પાનખર વિષુવવૃતીય (લીલા) સદાબહાર સવાના અને રણ વનસ્પતિ ઉષ્ણકટિબંધીય વરસાદી વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી ? ગૌતમી અલકનંદા જહાનવી ભાગીરથી ગૌતમી અલકનંદા જહાનવી ભાગીરથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP