GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે ? હોતી નથી 58 60 65 હોતી નથી 58 60 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થવા છતાં નવિન વ્યવસ્થાપક સમિતિ ચૂંટાયેલ ન હોય તો કોની નિમણૂક કરવામાં આવે છે ? વહીવટદાર સલાહકાર કસ્ટોડિયન ફડચા અધિકારી વહીવટદાર સલાહકાર કસ્ટોડિયન ફડચા અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? 172 180 182 193 172 180 182 193 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ? પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામ સેવક ગ્રામપંચાયત જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામ સેવક ગ્રામપંચાયત જિલ્લા ખેતીવાડી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? એક પાંચ ત્રણ સાત એક પાંચ ત્રણ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કચ્છનું કર્યું સ્થળ મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ? હાજીપીર દાતાર મીરાદાતાર ભડિયાદ હાજીપીર દાતાર મીરાદાતાર ભડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP