GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી “વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? ઘોડો સરોવર પાણી પાણિ ઘોડો સરોવર પાણી પાણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સમાસ ઓળખાવો : ‘ચતુષ્કોણ' દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ દ્વન્દ્વ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? એક સાત પાંચ ત્રણ એક સાત પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ? જામનગર રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર જામનગર રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ નવેમ્બર 2016માં ભારત કેટલા વિકેટથી જીત્યુ ? 6 7 આપેલ પૈકી એક પણ નહિ 5 6 7 આપેલ પૈકી એક પણ નહિ 5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીના વહીવટમાં સર્વોપરી અધિકાર કોને છે ? સાધારણ સભા કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર સાધારણ સભા કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP