GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) આઇસીસી ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? દુબઈ દિલ્હી મેલબોર્ન લંડન દુબઈ દિલ્હી મેલબોર્ન લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) નીચેનામાંથી શેનો ઉપયોગ દીવાસળીની બનાવટમાં થાય છે ? ફોસ્ફરસ ગ્રેફાઈટ જિપ્સમ કાર્બન ફોસ્ફરસ ગ્રેફાઈટ જિપ્સમ કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોષ્ણ મદદરૂપ થાય છે ? ગ્રામ સેવક મુખ્ય સેવિકા મદદનીશ આરોગ્ય કાર્યકર ગ્રામ સેવક મુખ્ય સેવિકા મદદનીશ આરોગ્ય કાર્યકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંદેશા વ્યવહારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે ? ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંદેશા વ્યવહારની પદ્ધતિઓમાં વ્યક્તિ સાથે વપરાતી પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી ? વાટાઘાટ કરવી વ્યાખ્યાન ગૃહ મુલાકાત પરામર્શન વાટાઘાટ કરવી વ્યાખ્યાન ગૃહ મુલાકાત પરામર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) પૂર્વ પ્રાથમિક શિક્ષણ કઇ ઉંમરના બાળકોને આપવામાં આવે છે ? 2 થી 6 વર્ષ 3 થી 6 વર્ષ 2 થી 5 વર્ષ 1 થી 6 વર્ષ 2 થી 6 વર્ષ 3 થી 6 વર્ષ 2 થી 5 વર્ષ 1 થી 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP