કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા પત્રકારને સૌપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? ઉદય માહુરકર દિપક સંધુ વજાહત હબિબુલ્લાહ યશવર્ધન કુમાર સિંહા ઉદય માહુરકર દિપક સંધુ વજાહત હબિબુલ્લાહ યશવર્ધન કુમાર સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની પ્રથમ હોટ એર બલૂન વન્યપ્રાણી સફારી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ? પશ્ચિમ બંગાળ મિઝોરમ મધ્ય પ્રદેશ આસામ પશ્ચિમ બંગાળ મિઝોરમ મધ્ય પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં કેટલામી ભારત-CLMV બિઝનેસ કોન્કલેવનું આયોજન થયું હતું ? આઠમી નવમી સાતમી છઠ્ઠી આઠમી નવમી સાતમી છઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) HL-2M ટોકામક શું છે ? ચીનનું ન્યુક્લિયર ફ્યુઝન ઉપકરણ રશિયાનું ન્યુક્લિયર રિએક્ટર ચીનનો નવો સંચાર સેટેલાઈટ ઇઝરાયેલનો 5G સેટેલાઈટ ચીનનું ન્યુક્લિયર ફ્યુઝન ઉપકરણ રશિયાનું ન્યુક્લિયર રિએક્ટર ચીનનો નવો સંચાર સેટેલાઈટ ઇઝરાયેલનો 5G સેટેલાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના પ્રથમ સોશિયલ ઈમ્પેક્ટ બોન્ડ શરૂ કરવા પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC)એ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ? UNICEF UNDP IMF વર્લ્ડ બેંક UNICEF UNDP IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશો વચ્ચે માલાબાર યુદ્ધાભ્યાસ યોજાયો હતો ?1. ભારત 2. જાપાન 3. ઓસ્ટ્રેલિયા 4. અમેરિકા 5. રશિયા માત્ર 1,3,5 માત્ર 1,2,3,4 માત્ર 1,2,4 માત્ર 1,2,3,5 માત્ર 1,3,5 માત્ર 1,2,3,4 માત્ર 1,2,4 માત્ર 1,2,3,5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP