કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નાસાએ 'સેન્ટિનેલ ઉપગ્રહ' લોન્ચ કર્યો હતો, આ ઉપગ્રહનો હેતુ જણાવો ? પૃથ્વી પરની હાઈડ્રોથર્મલ પ્રક્રિયાને સમજવી. પૃથ્વી પરના સમુદ્રોની સપાટીની વૃદ્ધિને ટ્રેક કરવી. અવકાશી પદાર્થોની પૃથ્વી તરફની આવવાની સંભાવના ચકાસવી. આબોહવા પરિવર્તન સમજી પવનોની ગતિ સમજવી. પૃથ્વી પરની હાઈડ્રોથર્મલ પ્રક્રિયાને સમજવી. પૃથ્વી પરના સમુદ્રોની સપાટીની વૃદ્ધિને ટ્રેક કરવી. અવકાશી પદાર્થોની પૃથ્વી તરફની આવવાની સંભાવના ચકાસવી. આબોહવા પરિવર્તન સમજી પવનોની ગતિ સમજવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે તાજેતરમાં કયા મહિનાને 'ગૌરવ માહ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી ? ડિસેમ્બર નવેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર ડિસેમ્બર નવેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા દેશમાં તાજેતરમાં વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપનું નિર્માણ થયું છે ? ચીન ફ્રાન્સ આમાંથી કોઈ નહિ બ્રાઝિલ ચીન ફ્રાન્સ આમાંથી કોઈ નહિ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)નો નવો લોગો લૉન્ચ કરવામાં આવ્યો. આ SAIની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1984 વર્ષ 1978 વર્ષ 1980 વર્ષ 1982 વર્ષ 1984 વર્ષ 1978 વર્ષ 1980 વર્ષ 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1971માં 'રામસર કન્વેન્શન' આ દેશમાં યોજાયું હતું ? ઈરાક કઝાકિસ્તાન સ્પેન ઈરાન ઈરાક કઝાકિસ્તાન સ્પેન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં UAEના શારજાહ ખાતે ભારતની કેટલામી 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન થયું હતું ? પ્રથમ ત્રીજી ચોથી બીજી પ્રથમ ત્રીજી ચોથી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP