કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ખોદકામ દરમિયાન ઈજિપ્તનો આશરે 3 ગ્રામ સોનાનો સિક્કો મળી આવ્યો ? પબુમઠ આટકોટ લોથલ વડનગર પબુમઠ આટકોટ લોથલ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ? જાપાન ચિલી ઇંગ્લેન્ડ બ્રાઝિલ જાપાન ચિલી ઇંગ્લેન્ડ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચે આપેલા વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને NATHEALTHના 7મા વાર્ષિક શિખર સંમેલનને સંબોધ્યું હતું. તેની થીમ 'ઈન્ડિયન હેલ્થ સિસ્ટમ એકસ્પાન્શન ઈન પોસ્ટ COVID એરા' હતી. એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને NATHEALTHના 7મા વાર્ષિક શિખર સંમેલનને સંબોધ્યું હતું. તેની થીમ 'ઈન્ડિયન હેલ્થ સિસ્ટમ એકસ્પાન્શન ઈન પોસ્ટ COVID એરા' હતી. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 3 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ 3 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વજ્ર પ્રહાર -2021 યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું હતું ? અમેરિકા રશિયા જાપાન ફ્રાંસ અમેરિકા રશિયા જાપાન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કઈ અવકાશ સંસ્થા વિશ્વની પ્રથમ ઓલ-સિવિલિયન અર્થ ઓર્બિટર મિશન 'ઈન્સ્પિરેશન 4' લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે ? NASA ISRO યુરોપિયન સ્પેસ એજન્સી સ્પેસએક્સ NASA ISRO યુરોપિયન સ્પેસ એજન્સી સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP