એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક પ્રશ્ન 3 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમની ઉકેલ મેળવવાની સંભાવના અનુક્રમે 1/2, 1/3 અને 1/4 છે તો તેમાંથી ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવી શકે તેની સંભાવના ___ છે. (1/2)+(1/3)+(1/4)-(1/2)(1/3)(1/4) (1/2)+(1/3)+(1/4) (1/2)(2/3)(3/4)(1+(1/2)+(1/3)) 1-(1/2)(1/3)(1/4) (1/2)+(1/3)+(1/4)-(1/2)(1/3)(1/4) (1/2)+(1/3)+(1/4) (1/2)(2/3)(3/4)(1+(1/2)+(1/3)) 1-(1/2)(1/3)(1/4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દસ લાખ એટલે કેટલા મિલિયન ? 20 10 1 2 20 10 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઈ.સ. 2001ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં પ્રત્યેક હજાર છોકરાઓની સામે છોકરીનું પ્રમાણ કેટલું હતું ? 960 919 860 878 960 919 860 878 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દોરવણીની માત્રા કઈ સપાટીએ વધુ હોય છે ? ઉચ્ચ દરેક સપાટી નિમ્ન મધ્યમ ઉચ્ચ દરેક સપાટી નિમ્ન મધ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભાગીદારી કરારમાં ભાગીદારો વચ્ચે નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું ન હોય ત્યારે ભાગીદારી પેઢીનો નફો ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં વહેંચાય. સરખા ઉંમરના ઉપાડના રોકેલી મૂડીના સરખા ઉંમરના ઉપાડના રોકેલી મૂડીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કિંમતમાં ફેરફાર થાય છતાં ગ્રાહકોનું વસ્તુ પરનું કુલ ખર્ચ સ્થિર રહે, તો માંગ કેવી હોય છે ? એકમ મૂલ્ય સાપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ શૂન્ય મૂલ્ય સાપેક્ષ એકમ મૂલ્ય સાપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ શૂન્ય મૂલ્ય સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP