Talati Practice MCQ Part - 6
રોહન ઉત્તર તરફ 3 કિ.મી. ચાલીને તેની ડાબી બાજુએ 2 કિ.મી. ચાલે છે. ફરીથી ડાબી તરફ 3 કિ.મી. ચાલે છે. આ જગ્યાએ તેની ડાબી તરફ વળાંક લઈ 3 કિ.મી.ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિ.મી. દૂર છે ?

5 કિ.મી.
1 કિ.મી.
2 કિ.મી.
3 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

ઇન્ફ્રાસોનિક
સુપરસોનિક
ઇન્ટ્રાસોનિક
અલ્ટ્રાસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ચાઈના મેન’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે ?

ટેનિસ
કબડ્ડી
ક્રિક્રેટ
વૉલીબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત
પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન
બંગાળ, બિહાર અને ઓડીશા
મુંબઈ, આસામ અને મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે'- આ વાક્યમાં ‘માટે’ શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો.

પ્રત્યય
નિપાત
અનુગ
સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP