કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) પૃથ્વી અવલોકન ઉપગ્રહ ગાઓફેન-3 ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા ઈઝરાયેલ ચીન USA રશિયા ઈઝરાયેલ ચીન USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એશિયન ડેવલપમેન્ટ આઉટલૂક 2022 અનુસાર, 2023-24માં ભારતનો અનુમાનિત વિકાસ દર શું છે ? 10% 18% 8% 5% 10% 18% 8% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઓઇલ ઈન્ડિયા લિમિટેડ (OIL)એ ક્યા શહેરમાં ભારતના પ્રથમ કોમર્શિયલ ગ્રેડ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરી ? તેજપુર (આસામ) ભરૂચ (ગુજરાત) ઈન્દોર (મધ્ય પ્રદેશ) જોરહાટ (આસામ) તેજપુર (આસામ) ભરૂચ (ગુજરાત) ઈન્દોર (મધ્ય પ્રદેશ) જોરહાટ (આસામ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઈમેન્યુઅલ મેક્રોન ક્યા દેશના પ્રમુખ તરીકે ચૂંટાયા ? યુક્રેન ફ્રાન્સ ઈઝરાયેલ ઈંગ્લેન્ડ યુક્રેન ફ્રાન્સ ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાવાય છે ? 23 એપ્રિલ 29 એપ્રિલ 21 એપ્રિલ 17 એપ્રિલ 23 એપ્રિલ 29 એપ્રિલ 21 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ કલા દિવસ (World Art Day) ક્યારે મનાવાય છે ? 25 એપ્રિલ 19 એપ્રિલ 11 એપ્રિલ 15 એપ્રિલ 25 એપ્રિલ 19 એપ્રિલ 11 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP