Talati Practice MCQ Part - 7
3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

58
54
60
49

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ?

ભાલણ
દયારામ
મીરાંબાઈ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તબલાં અને સિતારના શોધક કોને માનવામાં આવે છે ?

બરની
અલબરુની
હસન નિજામી
અમીર ખુશરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતી કાવ્યોમાં સૌપ્રથમ માનુષી પ્રિયતમાને બોધીને પ્રણયભાવોનો પ્રવેશ કરાવનાર કોણ હતું ?

કવિ કાન્ત
દયારામ
વીર નર્મદ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વીટો અને તેના ઉદ્દેશ અંગેના યોગ્ય જોડકાં જોડો.
વીંટો
1. અત્યાંતિક વીટો
2. નિલંબનકારી વીટો
3. પોકેટ વીટો
ઉદ્દેશ
a. રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે.
b. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી નથી આપતા.
c. રાષ્ટ્રપતિ આ વીટો દ્વારા વિધેયકને અમર્યાદિત સમયગાળા માટે તેની પાસે સુરક્ષિત રાખે છે.

1-a, 2-b, 3-c
1-b, 2-a, 3-c
1-b, 2-c, 3-a
1-a, 2-c, 3-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP