સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બે અંકોની સંખ્યાને 3 અથવા 5 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના = ___ 7/15 8/15 3/4 1/2 7/15 8/15 3/4 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બિન વેપારી સંસ્થાના હિસાબો સંદર્ભે 'આજીવન સભ્ય ફી' બાબતે કોઈ ઉલ્લેખ ન હોય તો ___ મહેસૂલી આવક તરીકે ઉપજ-ખર્ચ ખાતામાં ઉપજ બાજુએ દર્શાવવામાં આવે છે. 75% મૂડી આવક અને 25% મહેસૂલી આવક ગણાય મૂડી આવક તરીકે મૂડી કે કાયમી ફંડમાં ઉમેરાય છે. 50% મહેસૂલી આવક અને 50% મૂડી આવક ગણાય મહેસૂલી આવક તરીકે ઉપજ-ખર્ચ ખાતામાં ઉપજ બાજુએ દર્શાવવામાં આવે છે. 75% મૂડી આવક અને 25% મહેસૂલી આવક ગણાય મૂડી આવક તરીકે મૂડી કે કાયમી ફંડમાં ઉમેરાય છે. 50% મહેસૂલી આવક અને 50% મૂડી આવક ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) લાકડાના દહન બાદ નીચેનામાંથી કયા નુક્સાનકારક પદાર્થો છૂટા પડે છે ? ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ હાઈડ્રોકાર્બન નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ હાઈડ્રોકાર્બન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે રાજ્યનું નાણાંકીય વર્ષ 2018 ની સાલથી જાન્યુઆરી થી ડિસેમ્બર માસ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ મુખ્યમંત્રીનું નામ જણાવો. ત્રિવેન્દ્રસિંગ રાવત યોગી આદિત્યનાથ શિવરાજસિંહ ચૌહાણ મનોહરલાલ ખટ્ટર ત્રિવેન્દ્રસિંગ રાવત યોગી આદિત્યનાથ શિવરાજસિંહ ચૌહાણ મનોહરલાલ ખટ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) દોરવણી મુખ્યત્વે કેટલા તત્વો છે ? એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુણોત્તર શ્રેણીના શ્રેઢી સૂત્ર પરથી તેનું શ્રેણી સૂત્ર જણાવો. Tn = Sn + 1 - Sn Tn + 1 = Sn + 1 - Sn Tn = Sn + Sn - 1 Tn + 1 = Sn + 1 - Sn - 1 Tn = Sn + 1 - Sn Tn + 1 = Sn + 1 - Sn Tn = Sn + Sn - 1 Tn + 1 = Sn + 1 - Sn - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP