GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 3, 5, 8, 12, 17, ___, 30, 38 શ્રેણી પૂર્ણ કરવા માટે નીચેનામાંથી કયો અંક યોગ્ય ગણાય ? 24 25 23 22 24 25 23 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે ? CSO NSS CII SEBI CSO NSS CII SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિમ કેન્દ્ર (વી.સી.એન.સી.) કેટલા દિવસનું સત્ર હોય છે ? 15 દિવસ 30 દિવસ 10 દિવસ 20 દિવસ 15 દિવસ 30 દિવસ 10 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળ વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તે શું સૂચવે છે ? બાળક તંદુરસ્ત છે. બાળક મેદસ્વી છે. બાળક મધ્યમ કુપોષિત છે. બાળક અતિ કુપોષિત છે. બાળક તંદુરસ્ત છે. બાળક મેદસ્વી છે. બાળક મધ્યમ કુપોષિત છે. બાળક અતિ કુપોષિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ? દૂધની ડેરીમાં જાણ કરશે બાળકને રીફર કરશે સરપંચને જાણ કરશે સખીમંડળને જાણ કરશે દૂધની ડેરીમાં જાણ કરશે બાળકને રીફર કરશે સરપંચને જાણ કરશે સખીમંડળને જાણ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે. શ્લેષ રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા શ્લેષ રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP