GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઇશે ? ( π = 3.14) 62.5 62.8 63.5 60.5 62.5 62.8 63.5 60.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ? ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ શિખરિણી પૃથ્વી સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Give synonym of 'Boring' Tame Different Prosaic & Tame Prosaic Tame Different Prosaic & Tame Prosaic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 1991ની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ કેટલા ઉદ્યોગો જાહેરક્ષેત્ર માટે આરક્ષિત રાખેલ છે? 8 2 10 12 8 2 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. રીતિવાચક સ્થળવાચક સમયવાચક કતૃવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP