કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 3જી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્ટ્રક્ચરલ ઈન્ટેગ્રિટી (ICONS) 2023 ક્યા રાજ્યમાં યોજાઈ હતી ? તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'વન હેલ્થ-ઓપોર્ચ્યુનિટિઝ એન્ડ ચેલેન્જીસ’ થીમ પર આધારીત G20 વન હેલ્થ વર્કશોપ ક્યા યોજાયો ? પુણે ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ પુણે ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચીનના ચેંગદુમાં આયોજિત FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2023ના મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે છે ? ત્રીજા પાંચમા ચોથા બીજા ત્રીજા પાંચમા ચોથા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા કરાયું ? પેરિસ, ફ્રાન્સ બુડાપેસ્ટ, હંગેરી રિયો-ડી-જાનેરો, બ્રાઝિલ ટોક્યો, જાપાન પેરિસ, ફ્રાન્સ બુડાપેસ્ટ, હંગેરી રિયો-ડી-જાનેરો, બ્રાઝિલ ટોક્યો, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ડેટા એનાલિટિક્સ, AI ક્ષમતાઓ મજબૂત કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નેશનલ હેલ્થ ઑથોરિટી (NHA)એ 100 માઈક્રોસાઈટ્સ પ્રોજેક્ટના ભાગરૂપે ક્યા શહેરમાં ABDM માઈક્રોસોફટનું ઉદ્ઘાટન કર્યું ? ઈટાનગર આઈઝોલ ઈમ્ફાલ રાંચી ઈટાનગર આઈઝોલ ઈમ્ફાલ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP