Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 3/√2 2/√3 2√3 3√2 3/√2 2/√3 2√3 3√2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગ્રાફમાં સીધી રેખા (1, -4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___ 10x + 3y + 2 = 0 10x - 3y - 22 = 0 10x + 3y = 0 10x + 3y + 22 = 0 10x + 3y + 2 = 0 10x - 3y - 22 = 0 10x + 3y = 0 10x + 3y + 22 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ? આઠ ચાર પાંચ સાત આઠ ચાર પાંચ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) લીંબુ, નારંગી, આમળામાંથી આપણને કયું વિટામીન મળે છે ? એ બી ડી સી એ બી ડી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ખટ - એટલે કેટલા ? ચાર પાંચ સાત છ ચાર પાંચ સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP