કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારે ભારતમાં કૃષિ ક્ષેત્રે ખાતર સબસિડી માટે કેટલા રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે ? 65,000 કરોડ 85,000 કરોડ 35,000 કરોડ 45,000 કરોડ 65,000 કરોડ 85,000 કરોડ 35,000 કરોડ 45,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કીવી ફળ માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવનારૂ દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? આસામ અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર ભારતમાં ક્યાં સુભાષચંદ્ર બોઝનું મ્યુઝિયમ બનાવવામાં આવશે ? કટક બેંગાલુરુ કોલકાતા મુંબઈ કટક બેંગાલુરુ કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 અંતર્ગત કયું રાજ્ય ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ કવરેજ ધરાવે છે ? ઝારખંડ બિહાર મણિપુર ગુજરાત ઝારખંડ બિહાર મણિપુર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રિઝર્વ બેંક ઇનોવેશન હબના પ્રથમ ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ક્રિસ ગોપાલક્રિષ્ણન્ જયંત વર્મા ઉર્જિત પટેલ આશિમા ગોયલ ક્રિસ ગોપાલક્રિષ્ણન્ જયંત વર્મા ઉર્જિત પટેલ આશિમા ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે લઘુતમ વય કેટલી નક્કી કરી ? ૧૫ વર્ષ ૧૮ વર્ષ ૧૬ વર્ષ ૧૭ વર્ષ ૧૫ વર્ષ ૧૮ વર્ષ ૧૬ વર્ષ ૧૭ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP