સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 30, 40, 50 નો ગુ.સા.અ. અને લ.સા.અ. કેટલો થાય ? 5, 100 100, 5 600, 10 10, 600 5, 100 100, 5 600, 10 10, 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 2 3 0(zero) 1 2 3 0(zero) 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. જો કુલ ફાળો રૂા.6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે ? 69 79 59 81 69 79 59 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (0.04)-1.5 = ___. 125 250 625 25 125 250 625 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 50 સુધીના અંકોના સરવાળો કેટલો થાય ? 1275 2250 2100 1545 1275 2250 2100 1545 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³ (b⁴)⁷ = ___ a⁰b⁰ a¹⁸b²⁸ a²⁸b¹⁸ a¹⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁸ a²⁸b¹⁸ a¹⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP