Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
જમીન સાથે 30° માપનો ખૂણો બનાવતા બોગદામાં (ગુફામાં) 100 મીટર સુધી જઈએ, તો જમીનથી કેટલી ઉંડાઈએ પહોંચાય ?

100 મીટર
20 મીટર
50 મીટર
10 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી.

મંદાક્રાન્તા
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP