ભારતની ભૂગોળ (Geography of India) બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમ આઈ.ટી.સી. ઝોન નોર્વેસ્ટર આપેલ પૈકી એક પણ નહીં જેટ સ્ટ્રીમ આઈ.ટી.સી. ઝોન નોર્વેસ્ટર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? રાજસ્થાન - સાંભર તમિલનાડુ - ચિલ્કા આંધ્રપ્રદેશ - કોલાર જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર રાજસ્થાન - સાંભર તમિલનાડુ - ચિલ્કા આંધ્રપ્રદેશ - કોલાર જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ? ઈન્દિરાપોઈન્ટ કન્યાકુમારી લક્ષ્ય પોઈન્ટ પોક પોઈન્ટ ઈન્દિરાપોઈન્ટ કન્યાકુમારી લક્ષ્ય પોઈન્ટ પોક પોઈન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ? કોપર ઓક્સાઈડ જસત સંયોજનો આઈરન ઓક્સાઇડ એલ્યુમિનિયમ સંયોજનો કોપર ઓક્સાઈડ જસત સંયોજનો આઈરન ઓક્સાઇડ એલ્યુમિનિયમ સંયોજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? ગુજરાત મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે ? 80.84% 81.16% 82.14% 84.86% 80.84% 81.16% 82.14% 84.86% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP