સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય તાપમાને (30° C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? ટિન ગેલિયમ સોડિયમ યુરેનિયમ ટિન ગેલિયમ સોડિયમ યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિસ્મોગ્રાફ કઈ કુદરતી આપત્તિનો સંકેત આપે છે ? વાવાઝોડું પૂર દુકાળ ધરતીકંપ વાવાઝોડું પૂર દુકાળ ધરતીકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બેરીબેરી' ક્યાં વિટામિનની ઉણપથી થાય છે ? D B A C D B A C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામન તરીકે શાનો ઉપયોગ થાય છે ? કાર્બન ડાયોક્સાઈડ પાણી માટી લાકડાના વહેર કાર્બન ડાયોક્સાઈડ પાણી માટી લાકડાના વહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય ? ફેફસા કમળા હૃદયના કીડની ફેફસા કમળા હૃદયના કીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસ્ટ્રમ એટલે... ચરબીયુક્ત પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી લોહીની નળીમાં જામી જતો પદાર્થ પરિપક્વ ચરબીયુક્ત પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી લોહીની નળીમાં જામી જતો પદાર્થ પરિપક્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP