સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી અમર માસિક ₹ 30,000નો પગાર અને ₹ 10,000 નું મોંઘવારી ભથ્થું મેળવે છે. માલિક તરફથી તેમના વતી આવકવેરાના ₹ 30,000 પણ ભરપાઈ કરી આપવામાં આવ્યા છે. આકારણી વર્ષ 2018-19 માટે શ્રી અમલનો ગ્રોસ પગાર કેટલો હશે ?

₹ 3,60,000
₹ 5,10,000
₹ 3,90,000
₹ 4,80,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જયારે કર્મચારીઓ પોતાની પાસે રહેલી માહિતી, આવડત કે સૂચનને સંચાલકો સાથે વહેંચવામાં ડર અનુભવે છે, ત્યારે ___ પ્રવર્તે છે.

ઝઘડો
વ્યવસ્થાતંત્રીય શાંતિ
વ્યવસ્થાતંત્રીય અશાંતિ
તકરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડી છે-

માલિક સિવાયની અન્ય વ્યક્તિ દ્વારા ધંધામાં રોકેલા નાણાં
ધંધા એ બેન્કમાંથી લીધેલ લોન
ધંધા માટે સરકાર પાસેથી લીધેલ લોન
માલિક દ્વારા ધંધામાં રોકેલા નાણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP