Gujarat Police Constable Practice MCQ
ગુજરતના પ્રથમ મુખ્યમંત્રી કોણ છે ?

ગણેશ વાસુદેવ
મહેંદી નવાઝ જંગ
દાદાભાઈ નવરોજી
ડો. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સીમાવર્તી તંત્રને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

પીચ્યુટરીગ્રંથિ
કરોડરજ્જુ
હાઇપોથેલેમસ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક જ પરિસરમાં, એક જ બિલ્ડિંગ કે એક જ રૂમમાં આવેલા કમ્પ્યૂટરોને જોડી શકાય તેવા નેટવર્કને ___ કહે છે?

MAN
WOMAN
WAN
LAN

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મૃત પ્રાણીના નમુના સાચવવા સંરક્ષક તરીકે કયું સંયોજન વપરાય છે ?

નોરાડ્રેનાલીન
મિથેનાલ
ડાઈસલ્ફીરેમ
રેક્ટીફાઈડ સ્પીરીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP