Gujarat Police Constable Practice MCQ બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિની પર મહાભિયોગનો આરોપ મુકી કામ ચલાવી શકાય છે ? કલમ-63 કલમ-60 કલમ-62 કલમ-61 કલમ-63 કલમ-60 કલમ-62 કલમ-61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક રકમને 90 પુરુષો અને કેટલિક મહિલાઓ વચ્ચે 18:21ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો દરેક પુરુષને 8 રૂપિયા અને મહિલાને 7 રૂ. મળે, તો મહિલાની સંખ્યા કેટલી હશે ? 120 90 100 70 120 90 100 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત વિશ્વાસઘાત IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે થાય છે ? 202 405 400 300 202 405 400 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી’ જાહેર કરનાર ભારતના પ્રથમ રાજ્યનું નામ શું છે ? ગુજરાત કેરળ દિલ્હી તેલંગાણા ગુજરાત કેરળ દિલ્હી તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતના બંધારણના કયા ભાગમાં નાગરીકતાના ઉલ્લેખ છે ? ભાગ-1 ભાગ-3 ભાગ-2 ભાગ-4 ભાગ-1 ભાગ-3 ભાગ-2 ભાગ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા IPC-1860 ની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 166 186 168 188 166 186 168 188 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP