સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

સોલંકી - પાટણ
મૈત્રક - વલભી
ગુપ્ત - ગિરિનગર
ચાવડા - દ્વારવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ?

મુંબઈ
કલકત્તા
દિલ્હી
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ?

ટ્રુકોલર
જી.પી.એસ.
વોટ્સ અપ
ફેસબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું.

ભાસ્કરાચાર્ય
શ્રીધર આચાર્ય
આર્યભટ્ટ
પાયથાગોરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP