Gujarat Police Constable Practice MCQ
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વબચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઈન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

Gujarat Police Constable Practice MCQ
ધૂમ્રપાન નિષેધ દિવસ ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના ત્રીજા બુધવારે
માર્ચ મહિનાના બીજા બુધવારે
માર્ચ મહિનાના પ્રથમ બુધવારે
માર્ચ મહિનાના ચોથા બુધવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પુજ્ય મોટાનું મુળનામ શું હતું ?

આત્મારંગ પાંડુરંગ
વિઠ્ઠલદાસ
રાજશ્રી યોગી
ચુનીલાલ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘એશિયન પેરા ગેમ્સ 2018’માં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતી ખેલાડીનું નામ શું છે ?

માનસી જોશી
રૂપલ પરમાર
પારૂલ પરમાર
એકતા ભ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાત રાજ્ય માનવધિકાર પંચના અધ્યક્ષ પદે 2018 માં કોની નિયુક્તિ કરવામાં આવી ?

ચંદ્રવદન મહેતા
એન. કે. સિંઘ
અભિલાષા કુમારી
ભગવતી પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP