Gujarat Police Constable Practice MCQ હોળી અને દિવાળી જેવા હિંદુઓના તહેવારો પર ઉજવણીની મનાઇ ક્યા મુઘલ શાસકે કરેલી ? અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 52 પાના નાં ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી ? 50% 25% 12.5% 75% 50% 25% 12.5% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ તાજેતર માં મલેશિયામાં વિશ્વના સૌથી વૃદ્ધ વડાપ્રધાન બન્યાં છે. તેમનું નામ જણાવો. જેકોબ જુમા મોહમ્મદદ જામીર ઈઆન મેકોનલ મહાથિર મોહમ્મદ જેકોબ જુમા મોહમ્મદદ જામીર ઈઆન મેકોનલ મહાથિર મોહમ્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહિલાની મરજીથી, પુરૂષે મહિલા સાથે કરેલો જાતીય સંભોગ, બળાત્કારનો કેસ ગણાવામાં આવશે, જો મહિલાની ઉંમર ___ થી ઓછી હોય. 15 વર્ષ 16 વર્ષ 18 વર્ષ એક પણ નહીં 15 વર્ષ 16 વર્ષ 18 વર્ષ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બંધારણની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા ? 7 9 8 10 7 9 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જામનગર જિલ્લામાં આપેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? રોમન ઈન્ડો-આર્યન ચાલુક્ય મુઘલ રોમન ઈન્ડો-આર્યન ચાલુક્ય મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP