Gujarat Police Constable Practice MCQ હૃદયના ધબકારા માપવા માટે ક્યુ સાધન વપરાય છે ? આનિસ્કોપ સ્ટેથોસ્કોપ ટેરીકસ્કોપ ગાયરોસ્કોપ આનિસ્કોપ સ્ટેથોસ્કોપ ટેરીકસ્કોપ ગાયરોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એટર્ની જનરલ અને કંપ્ટ્રોલર ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ગવર્નર જનરલ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ગવર્નર જનરલ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેમાંથી કયું એક સૌથી મોટું ગોળ (Circle) છે ? ભુમધ્યરેખા કર્કરેખા આર્કટીકવૃત્ત મકરરેખા ભુમધ્યરેખા કર્કરેખા આર્કટીકવૃત્ત મકરરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે? આપેલ પૈકી એક પણ નહીં તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે એકસરખી જાડાઈવાળું છે તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. આપેલ પૈકી એક પણ નહીં તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે એકસરખી જાડાઈવાળું છે તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઈ.સી.પી. - 1860ની કલમ-340માં શેને લગતી જોગવાઈ કરવામાંઆવી છે? ગુનાહિત બળ ઠગાઈ કરવી ગેરકાયદેસર અટકાયત ગર્ભપાત કરાવવો ગુનાહિત બળ ઠગાઈ કરવી ગેરકાયદેસર અટકાયત ગર્ભપાત કરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્યવાહીના કાયદામાં કલમ 2 માં નીચેનામાંથી ક્યુ અયોગ્ય છે ? કલમ-2X- સમન્સ કલમ-2K- મેટ્રોપોલિટન વિસ્તાર કલમ-2R- પોલિસ રિપોટ કલમ-2C- કોગ્નીઝેબલ ગુનો કલમ-2X- સમન્સ કલમ-2K- મેટ્રોપોલિટન વિસ્તાર કલમ-2R- પોલિસ રિપોટ કલમ-2C- કોગ્નીઝેબલ ગુનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP