Gujarat Police Constable Practice MCQ
તાજેતરમાં ક્યા રાજ્યે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય જનારી છોકરીઓને 100% મફત અને સુરક્ષિત સેનેટરી પેડ પ્રદાન કરવા માટે બાહિની યોજનાની ઘોષણા કરી ?
Gujarat Police Constable Practice MCQ
જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?